રેસિપિ / પિતૃઓને ભોગમાં ધરાવો આ પરંપરાગત વાનગી, મળશે અનેકગણા આર્શીવાદ

Traditional Doodhpak recipe for Shraddha Pooja

શ્રાદ્ધ શરૂ થાય એટલે દૂધપાકની સીઝન શરૂ થાય એવું કહી શકાય. આમ તો દૂધપાક બનાવવાનો કોઈ ફિક્સ ટાઇમ નથી, પણ મોટા ભાગે શ્રાદ્ધમાં દૂધપાક-વડા અને પૂરીનું કોમ્બિનેશન જોવા મળતું હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ