કોણ મારશે 22ની બાજી? / હિમાચલમાં થઇ શકે છે સતા પરિવર્તન, સરકાર બદલવાનો રિવાજ રહેશે અકબંધ

tradition of changing govt in five years not changed in himachal pradesh congress bjp

હિમાચલ પ્રદેશમાં દર 5 વર્ષે સરકાર બદલવાની પરંપરા છે અને આ વખતે પણ તે ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં મતગણતરી ચાલી રહી છે અને ટ્રેન્ડમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી રહી છે

બ્રેકિંગ ન્યૂઝ