મોંઘવારી / મંદીના માહોલ વચ્ચે ટકી રહેવા વેપારીઓની અનોખી રીત, હપ્તેથી વેચી રહ્યા છે કપડાં

traders in rajkot started selling the garments through emi

રેડીમેડ કપડાંનું વેચાણ અને  એ પણ હપતેથી, આ  વાત કદાચ તમને આશ્ચર્ય જનક અને જિજ્ઞાસા પ્રેરક લાગશે. પરંતુ વાત સાચી છે. કેમ કે આવો માહોલ બનાવ્યો છે ધીમા પગલે આવી રહેલી મંદીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ