અંતે આપી છૂટછાટ / વેપારીઓને ફરજીયાત વેક્સિન લેવાની તારીખમાં સરકારે આપી રાહત, હવે આ દિવસ સુધીમાં લઈ લેવી પડશે રસી

Traders get big discounts on compulsory vaccinations

ગુજરાતનાં વેપારીઓને સરકારે આપી મોટી રાહત, 15 ઓગસ્ટ સુધી વેક્સિન લેવા માટેની સમયમર્યાદા વધારવામાં આવી, અગાઉ સરકારે 31 જૂલાઇ સુધીનો આપ્યો હતો સમય

બ્રેકિંગ ન્યૂઝ