વેપાર / અમેરિકા-ચીન ટ્રેડ વોર રૂપિયા પર હાવીઃ ૭૦ની સપાટી વટાવશે

Trade war: US-China trade battle in charts

અમેરિકા અને ચીન વચ્ચે વાટાઘાટ નિષ્ફળ જવાનો ડર કરન્સી માર્કેટ પર હાવી થઇ ગયો છે. ચીનની કરન્સી યુઆન નબળી પડી રહી છે અને નિષ્ણાતોનું કહેવું છે કે રૂપિયો પણ આગામી સપ્તાહે ડોલરની તુલનાએ ૭૦ની સપાટીને વટાવી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ