મિટીંગ / અમેરિકા સાથે જલ્દી જ શક્ય છે વ્યાપાર સમજૂતી, મતભેદો ઘટી રહ્યા છેઃ નિર્મલા સીતારમણ

Trade talks between India- US to conclude soon said Nirmala Sitharaman

નાણામંત્રી નિર્મલા સીતારમણે વોશિંગ્ટનની મુલાકાતમાં કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે વ્યાપારિક મતભેદ ઘટી રહ્યા છે. બંને દેશોની વચ્ચે જલ્દી કોઈ વ્યાપારિક સમજૂતી થવાની આશા રાખવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ