હિંસા / ટ્રેક્ટર રેલીમાં સામેલ થયા ઓસ્ટ્રેલિયામાં ભણતો યુવક ભારત તો આવ્યો બાદમાં જે થયું તે ચોંકાવનારૂ

tractor rally navreet singh died on protests in delhi

રાજધાની દિલ્હીમાં ગઈકાલે ટ્રેકટર પરેડ યોજાઈ હતી, જેમાં ખેડૂતોએ નક્કી થયેલા માર્ગની જગ્યાએ રાજધાનીમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ટકરાવ થયો હતો અને હિંસા ફાટી નીકળી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ