વક્રતા / ઘોર કળિયુગ:રાજકોટમાં અવાવરુ જગ્યાએ નવજાત બાળકને કોઈ મૂકી ગયું, ટ્રેક્ટર ચાલકે શ્વાનના મોઢામાંથી છોડાવ્યું

 Tractor driver rescues child found in Rajkot's Vavali Industries area

નિર્દયતાની હદ વટાવી બાળકને તરછોડી મૂકનાર માતા-પિતાને બાળક મોતને ભેટે તોય તેની ચિંતા નથી..!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ