અરેરાટી / ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં ટ્રેક્ટર ચાલકે 5 માસની સૂતેલી બાળકીને કચડી, ઘટનાસ્થળે જ મોત

Tractor driver crushes 5-month-old girl in Gandhinagar railway station parking

ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં સૂતી 5 મહિનાની બાળકી પર ટ્રેકટર ફરી વળતાં મોત નિપજ્યું, રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બાળકીને સુવડાવી માતા-પિતા માટીના પુરાણનું કામ કરી રહ્યા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ