પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ગજબ કે'વાય / મોંઘી છે પણ મજબૂત છે! Mercedes Benz સાથે ટકરાયું ટ્રેક્ટર, રીતસર બે ટુકડા થઈ ગયા, જોઈ લો VIDEO

Tractor Breaks Into 2 Parts After Collision With Mercedes Benz In Andhra s Tirupati Watch video

ટ્રેક્ટર સાથે અથડાયા બાદ ઘણી વખત ગાડીઓ કચડાઈ જતી જોવા મળે છે. પરંતુ આ પહેલીવાર બન્યું છે કે મર્સિડીઝ સાથે અથડાયા બાદ ટ્રેક્ટરના બે ભાગ થઈ ગયા. આ ઘટના તિરુપતિ પાસે બની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ