ડીલ્સ / રિલાયન્સ Jioને લઈને મોટા સમાચાર, સાત સપ્તાહમાં નવમી ડીલ ફાઈનલ થતાં કુલ રોકાણનો આંકડો થયો અકલ્પનીય

tpg to invest in reliance jio platforms of 9th investor fundraising above 1 lakh crore

જિયો પ્લેટફૉર્મ્સમાં 0.93 ટકા ભાગીદારી માટે ટીપીજીએ 4,546.80 કરોડ રૂપિયાના રોકાણનું એલાન કર્યું છે. TGPના રોકાણ પોર્ટફોલિયોમાં Airbnb, Uber અને Spotify જેવી કંપનીઓ છે. આ ડીલની સાથે જ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની જિયો પ્લેટફૉર્મ્સમાં 7 અઠવાડિયામાં 9માં ઇન્વેસ્ટમેન્ટનું એલાન થઇ ગયું છે. ટીપીજી દ્વારા આ એલાન બાદ અત્યાર સુધી જિયો પ્લેટફૉર્મ્સે 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ એકત્ર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ