સ્વાસ્થ્ય / બાળકોની દૂધની બોટલ અને સિપરમાં જોવા મળ્યું ઝેરી કેમિકલ

Toxic chemicals found in children's milk bottles and ciphers

બાળકોને સ્વસ્થ રાખવા માટે માતા-પિતા શું નથી કરતા. બાળકોના સ્વાસ્થ્યને લઇને નાનામાં નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે, પરંતુ એક રિસર્ચમાં હેરાન કરી દેનારી વાત સામે આવી છે. જે બોટલ દ્વારા તમે તમારા બાળકોને દૂધ પિવડાવો છો, તે બોટલમાં ખતરનાક કેમિકલ જોવા મળ્યું છે. બાળકોની દૂધની બોટલ અને સિપરમાં ઝેરી કેમિકલ બિસફેનોલ-એ જોવા મળ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ