જામનગર / નદીઓમાં ઠલવાય રહ્યું છે ઝેરી કેમિકલ, પોલીસ-વનવિભાગ આવ્યું હરકતમાં

Toxic chemicals discharged in bed river in jamnagar

ગુજરાતની નદીઓ પ્રદૂષણ મામલે સમગ્ર દેશમાં ચોથા નંબર પર છે. ત્યારે નદીઓ ઉદ્યોગોના કચરાના કારણે પ્રદૂષિત બની છે. જામનગરના બેડ ગામ નજીક નદીમાં પ્રદૂષિત કેમિકલ ઠલવાયુ છે. કેમિકલ ભરેલા બેરલો ઠાલવી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતાં. ઝેરી કેમિકલ જાહેરમાં ઠલવાતા તંત્ર દોડતુ થયુ હતું. સિક્કા પોલીસ અને વન વિભાગ હરકતમાં આવી ગયુ હતું. જાહેરમાં કેમિકલ ઠાલવવા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ