અમદાવાદ / દિવાળીના વેકેશનને લઈને કાંકરિયામાં પ્રવાસીઓનો ધસારો

દિવાળી નો તહેવાર સૌ કોઈ ઉજવી રહયા છે ત્યારે અમદાવાદ ના કાંકરિયા ઝૂ માં પ્રવાસીઓ નો ધસારો વધ્યો છે. દિવાળી વેકેશન હોવાથી દૂર દૂર થી પ્રવાસીઓ તેમના બાળકો સાથે અહીં પ્રાણી સંગ્રહાલય માં પ્રાણીઓ જોવા આવી રહ્યા છે સામાન્ય દિવસો કરતા વેકેશન ના કારણે પ્રવાસીઓ વધુ ઉમટી રહયા છે. કાંકરિયા ઝૂ શહેર નું સૌથી મોટું પ્રવાસી સ્થળ છે કે જ્યા દૂર દૂર થી લોકો તેમના પરિવાર સાથે અહીં વેકેશન મનાવવા આવતું હોય છે જેના કારણે કાંકરિયા ઝૂ ને વહેલી સવાર થી જ સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવી રહ્યું છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ