સ્ટેચ્યૂ ઓફ યૂનિટી / સહેલાણીઓ ઝંખે છે સુવિધા!, એરિયલ વ્યૂનાં નજારાથી વંચિત પ્રવાસીઓ નારાજ

Tourists offended for the ticket availability and the Aerial View facility

હાલમાં ઉનાળાનું વેકેશન તેની પૂર્ણાહૂતિ તરફ છે ત્યારે લોકો વધુને વધુ ફરી લેવાનાં મૂડમાં છે. આ સ્થિતિમાં સરદાર સરોવર ડેમ પાસે નિર્મિત વિશ્વનાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને જોવા પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. પરંતુ  પ્રવાસીઓની સંખ્યાનાં પ્રમાણમાં વ્યવસ્થાનો થોડો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં આવતા પ્રવાસીઓમાં અપર્યાપ્ત ટિકિટ અને એરિયલ વ્યૂ સુવિધા બાબતે અસંતોષ જોવાં મળી રહ્યો છે. ત્યારે સરદારનાં સાંનિધ્યમાં શું ઝંખે છે સહેલાણીઓ તે જોઈએ આ અહેવાલમાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ