પ્રવાસ / કેન્દ્ર સરકારની એડવાઈઝરી બાદ ટૂરિઝમને જબરજસ્ત ફટકોઃ હજારો લોકોએ રદ કર્યા વિદેશ પ્રવાસ  

Tourism hits hard after central government advisory: Thousands cancel foreign tours

કોરોના વાઈરસ દુનિયાભરમાં પ્રસર્યો છે ત્યારે ટૂરિઝમ વ્યવસાય પણ તેની અસરમાંથી બાકાત રહ્યો નથી. ઉનાળુ વેકેશનમાં છેલ્લા બે મહિનાથી યુરોપ સહિતના દેશોમાં પ્રવાસે જવાની તૈયારી પ્રવાસી કરી રહ્યા હતા ત્યારે જ કોરોના વાઈરસને કારણે ગુજરાતીઓએ ટૂર પેકેજો રદ કર્યાં. ગુજરાતીઓએ હવે ટૂર પેકેજો રદ કરાવવા સાથે ભારતમાં જ ફરવા જવાના પ્લાન બનાવી લીધા છે.  વિદેશ પ્રવાસ જતાં ગુજરાતીઓ ડર ના કારણે હવે નજીકમાં જ બહારના પ્રવાસે વેકેશન ગાળવાના પ્લાન કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ