નિવેદન / અર્થવ્યવસ્થાની મંદી પર બોલ્યા નીતિન ગડકરી: 'કભી ખુશી કભી ગમ' ચાલ્યા કરે છે

Tough time will pass says Nitin Gadkari on slowdown in Indian economy

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આર્થિક મંદી પર વાત કરી. એમને આ સમયને મુશ્કેલ સમય જણાવ્યો અને કહ્યું કે એમાં વધારે ટેન્શન લેવાની વાત નથી, સમય જલદીથી પસાર થઇ જશે. ઑટોમોબાઇલ સેક્ટરને વધારે ચિંતા નહીં કરવાની સલાહ આપી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ