ટેક્સ / GDP બાદ મોદી સરકારને GSTમાં પણ મોટો ઝટકો, કલેક્શનમાં થયો આટલો ઘટાડો

total gst collection in august 2019 below 1 lakh crore

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનને લઇને મોદી સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. ઓગસ્ટ મહીનામાં જીએસટી કલેક્શન ફરી 1 લાખ કરોડ રૂપિયાની નીચે રહ્યું છે. મહેસૂલ વિભાગ (Department of Revenue) તરફથી જાહેર આંકડા મુજબ ઓગસ્ટમાં કુલ 98,203 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ