Coronavirus / શ્રમિકો પાસેથી ભાડું લેવાનું અમે કહ્યું જ નથી, વિવાદ વધતાં સરકારની સ્પષ્ટતા

total covid 19 cases in india is 42533 and 1373 deaths 11706 people recovered

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થયો જઇ રહ્યો છે. તેને રોકવાના ઉદ્દેશ્યથી સોમવારથી દેશમાં લૉકડાઉનનું ત્રીજુ ચરણ લાગુ થઇ ગયું છે. જે બે સપ્તાહ સુધી રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 42,533 કેસ સામે આવી ચૂક્યા છે. આ સાથે સરકારે શ્રમિકો પાસેથી ભાડા લેવાનો વિવાદ વધતાં સ્પષ્ટતા પણ કરી હતી. જેમાં સરકારે કહ્યું હતું કે અમે શ્રમિકો પાસેથી ભાડું લેવાનું કહ્યું જ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ