કોરોના એનાલિસિસ / અમદાવાદમાં કુલ કોરોનાના કેસ ભારતના 26 રાજ્યો અને 7 કે.શાસિત પ્રદેશ કરતાં પણ વધુ

Total corona cases number Ahmedabad more than 26 states India

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનું સંકટ વધું ઘેરું બનતું જાય છે. અને કોરોના વાયરસે તો જાણે સમગ્ર અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો હોય તે કુદકેને ભુસકે કેસો વધી રહ્યા છે. 30 એપ્રિલ સાંજ સુધીમાં એકલાં અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 3000ને પાર થઈ ગયો છે. જો કે મહત્વની વાત તો એ છે કે એકલાં અમદાવાદ શહેરના કેસ ભારતના વિવિધ 26 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ કેસ કરતાં પણ વધારે છે. આ સાથે અમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ 15 મે સુધીમાં કેસનો આંકડો 10 થી 15 હજાર થવાની સંભાવના છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ