ડેલ્ટા વેરિએંટ / ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ત્રીજી લહેર લાવશે? ટેન્શનમાં આવી સરકાર હવે દર અઠવાડિયે થશે આ કામ

Total 40 delta variant case in india

કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએંટ ચર્ચાનો વિષય બન્યો છે. ડેલ્ટા વેરિએંટની પરિસ્થિતીની સમીક્ષા કરવા માટે દર સપ્તાહે એક બેઠકનું આયોજન કરવામાં આવશે. હાલ ચેન્નઈમાં એક હોસ્પિટલની નર્સમાં ડેલ્ટા વેરિએંટ જોવા મળ્યો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ