હવામાન / કમોસમી વરસાદે 8 રાજ્યમાં વર્તાવ્યો કેર, કુલ 35 લોકોના મોત, 40થી વધુને ઇજા

A total of 35 people died and more than 40 injured due to unseasonal rains in the state

દેશમાં અને ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કમોસમી વરસાદે 8 રાજ્યમાં કેર વર્તાવ્યો છે. 8 રાજ્યોમાં કુલ 35 લોકોના મોત અન્ 40થી વધુને ઇજા થઇ છે. ગુજરાતના વિવિધ શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો. તો અનેક જગ્યાએ કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલીક જગ્યાએ વીજળી પડી હતી જેને લઇને દુર્ઘટનાઓ પણ સર્જાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ