અ'મંગળવાર' / સાણંદ GIDC વિસ્તારમાં બંધ પડેલા ટ્રક પાછળ તુફાન કાર ઘૂસી ગઈ, 4ના કમકમાટી ભર્યા મોત

Tornado car rams into parked truck in Sanand GIDC area 4 die

સાણંદના જીઆઈડીસી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકો કાળનો કોળિયો બની જતા અરેરાટી મચી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ