વિવાદ / જો ટ્વિટર ભારત સરકારનો આદેશ નહીં માને તો ટોપના અધિકારીઓની થઈ શકે છે ધરપકડ

top twitter officials in india may face arrest for non compliance with govt s notice to block accounts

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને લઈ ભારત સરકાર કલક વલણ અપનાવી રહી છે. સમાચાર એ છે કે આદેશોનું પાલન ન કરવાની સ્થિતિમાં ટ્વિટરના કેટલાક ટોપ અધિકારીઓની ધરપકડ પણ કરી શકાય છે. સરકારે કંપનીને ‘ઉશ્કેરણીજનક કન્ટેન્ટ’ વાળા અકાઉન્ટ્સને સેન્સર કરવાની માંગ કરી હતી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એવા અકાઉન્ટની વિરુદ્ધ કાર્યવાહી કોઈ પણ પ્રકારની સમજૂતી નથી થઈ શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ