ચોંકાવનારો અહેવાલ / આ 10 રાજ્યો મહિલાઓ માટે સૌથી ખતરનાક, બીજા ક્રમે રહેલા રાજ્યનું નામ સૌથી ચોંકાવનારું

top ten most unsafe states for women in India

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં કથિત ગેંગરેપ બાદ 19 વર્ષની યુવતીની મોતને લઈને દેશભરમાં આક્રોશ છે. ગુનેગારોને કડક સજા આપવાની અને દેશમાં મહિલાઓની વધુ સુરક્ષાની માંગની માંગ સર્વત્ર સાંભળવા મળી રહી છે. આવી સ્થિતિમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના આંકડા દર્શાવે છે કે ૨૦૧૨માં ભારતને હચમચાવી નાખનાર નિર્ભયા ગેંગરેપની ઘટના પછી, હકીકતમાં, દેશમાં દુષ્કર્મ ગુનાઓનું પ્રમાણ વધ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ