કાબુલ / મહિલા આઝાદીની બાંગો પોકારનાર તાલિબાનનું નવું ફરમાન, નટખટ છોકરીઓને ઘરમાં રહેવાનો આપ્યો આદેશ

Top Taliban leader makes more promises on women's rights but quips 'naughty women' should stay home

અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાની રાજ આવ્યું છે ત્યારથી તેઓ મહિલાઓ વિરોધી કોઈને કોઈ ફતવા કે ફરમાન બહાર પાડી રહ્યાં છે. હવે તેમણે એક નવો ફતવો બહાર પાડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ