ક્રિકેટ / ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન અને વિકેટ ઝડપનારા આ છે ટોપ-10 ખેલાડી

Top players who scored the most runs and wickets in ICC Test Championship

દુબઈઃ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત ગત તા. 1 ઓગસ્ટ, 2019ના રોજ એશીઝ શ્રેણી સાથે થઈ હતી. જૂન-2021 સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં નવ ટીમ ભાગ લઈ રહી છે. 2021માં ટોચના સ્થાને રહેનારી બે ટીમ વચ્ચે ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ફાઇનલ ટેસ્ટ રમાશે. બધી જ ટીમોએ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત છ-છ શ્રેણી રમવાની છે અને દરેક શ્રેણીના 120 પોઇન્ટ દાવ પર હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ