દુઃખદ / ન્યૂક્લિયર સબમરિનનાં ભીષ્મ પિતામહ પદ્મશ્રી ડૉ. શેખર બાસુનું કોરોનાને કારણે નિધન, PMએ શોક વ્યક્ત કર્યો

top nuclear scientist sekhar basu dies of coronavirus in kolkata

ભારતના પ્રસિદ્ધ ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ શેખર બાસુનું કોરોનાથી નિધન થઈ ગયું છે કોલકત્તાના એક હોસ્પિટલમાં તે દાખલ હતા. શેખર બસુ એટોમિક એનર્જી કમિશન(એઈસી)ના પૂર્વ ચેરમેન, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના નિર્દેશક અને એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટના સચિવ રહી ચૂક્યા છે. 3 દિવસ પહેલા તેઓ 68 વર્ષના થયા હતા. પોતાના જન્મદિવસ પર તેઓ હોસ્પિટલમાં હતા. 20 સપ્ટેમ્બર 1952માં તેમનો જન્મ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ