જમ્મૂ-કાશ્મીર / 30 મહીનાની બાળકી પર ચલાવી ગોળી, સેનાએ લશ્કરના આતંકીને કર્યો ઠાર

Top LeT terrorist killed by security forces in J&K Sopore

જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફને ઠાર માર્યો છે. આસિફે સોપોરમાં એક ફળ વિક્રેતાના ઘર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં આ ફાયરિંગમાં ઘરના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા, જેમાં 30 મહીનાની બાળકીનો પણ સામેલ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ