સફળતા / શ્રીનગરમાં ટોપ લશ્કર કમાન્ડર સહિત 2 આતંકી થયા ઢેર, ગઈકાલથી ચાલી રહ્યું છે એન્કાઉન્ટર

top lashkar e taiba commander terrorist abrar killed in encounter maloora parimporo srinagar jammu kashmir

આઈજી વિજય કુમારનું કહેવું છે કે લશ્કર એ તૈયબાના ટોપ કમાન્ડર અબરાર સોમવારે ગિરફ્તાર કરાયો હતો અને પછી અન્ય 2 આતંકી એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ