જાસૂસી / પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીની ઘરની બહાર જ કરાઇ રહી છે જાસૂસી, ISI એજન્ટે કારનો કર્યો પીછો!

Top Indian diplomat harassed by isi in islamabad

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સ્તર પર કૂટનીતિ સતત જોવા મળી રહી છે. ISI એ આ વખતે પાકિસ્તાનમાં ઉપસ્થિત ભારતીય રાજદ્વાર ગૌરવ આહલૂવાલિયાને પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગૌરવ આહલૂવાલિયા ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર છે.  થોડા દિવસ પહેલા ISI લોકોએ બાઇકથી આહલૂવાલિયાનો પીછો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે રાજદ્વારીના ઘરની બહાર પણ જાસુસી કરવામાં આવી રહી હોવાનો લઇને તેનો વીડિયો સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ