બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / રાષ્ટ્રપતિની બહેનથી માંડીને મંત્રીની વાઈફ, અય્યાશ ઓફિસરે કોઈને ન છોડ્યાં, 400 વીડિયો વાયરલ

સેક્સ સ્કેન્ડલથી હડકંપ / રાષ્ટ્રપતિની બહેનથી માંડીને મંત્રીની વાઈફ, અય્યાશ ઓફિસરે કોઈને ન છોડ્યાં, 400 વીડિયો વાયરલ

Last Updated: 06:01 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સરકારી અધિકારીના 400થી વધુ અશ્લિલ વીડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો છે.

એક ઈન્ટરનેશનલ સેક્સ મેનિયાકના ખૌફનાક કાંડ સામે આવ્યો છે. આ સેક્સ મેનિયાકે સેક્સમાં પાછું વળીને જોયું નથી અને મોટા ઘરની મહિલાઓને પણ તેણે હવસનો શિકાર બનાવી હતી. મધ્ય આફ્રિકી દેશ ઈક્વેટોરિયલ ગિનીમાં એબાંગ એંગોંગા નામના સરકારી અધિકારીએ 400થી વધુ સેક્સી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા.

મોટા મોટા ઘરની મહિલાઓને શિકાર બનાવી

વીડિયોમાં એબાંગ એંગોંગા અલગ-અલગ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળે છે. ચોંકાવનારી વાત એ છે કે તેણે રાષ્ટ્રપતિની બહેનથી માંડીને પિતરાઈ ભાઈ, 20થી વધુ મંત્રીઓની પત્નીઓ અને સંબંધીઓ સાથે પણ સેક્સ માણ્યું હતું. એટલું જ નહીં પરંતુ ડીજીપીની પત્ની પણ છોડી નહોતી. આ સિવાય તે ઘણા ઉચ્ચ અધિકારીઓની પત્નીઓ અને સંબંધીઓ સાથે પણ શારીરિક સંબંધ બાંધતો જોવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે મોટાભાગના વીડિયો નાણા મંત્રાલયની ઓફિસમાં રેકોર્ડ કરવામાં આવ્યા છે, અહીં તેની ઓફિસ આવેલી છે. અધિકારી પરિણીત છે પરંતુ સેક્સની ભૂખે તેને આવો કાંડ કરવા પ્રેર્યો હતો.

કૌભાંડ સામે આવતાં સરકાર ખળભળી, તપાસનો આદેશ

સેક્સ સ્કેન્ડલનો વીડિયો સામે આવ્યા બાદ ત્યાંની સરકાર હચમચી ગઈ છે. દેશના ઉપરાષ્ટ્રપતિ ટીઓડોરો ન્ગ્યુમા ઓબિયાંગ મંગ્યુએ આ ઘટનામાં તપાસનો આદેશ આપી દીધો છે.

અશ્લિલ વીડિયો વાયરલ કેવી રીતે થયાં?

હકીકતમાં આરોપી અધિકારી સામે ભ્રષ્ટાચારનો કેસ ચાલતાં હતો અને તપાસ એજન્સીઓ તલાશી માટે આવી ત્યારે ઘેરથી તેના કેટલાક અશ્લિલ વીડિયો મળ્યાં હતા. કોઈએ પહેલા આ વીડિયોને વોટ્સએપ ગ્રુપ પર અપલોડ કર્યો હતો અને પછી ત્યાંથી આ અશ્લીલ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતો થયો હતો. આરોપી અધિકારી પરિણીત છે અને તેના સંતાનો છે.

ઓફિસ સેક્સને ડામવા સરકારે ભર્યાં કડક પગલાં

અધિકારીના 400થી વધુ સેક્સ વીડિયો સામે આવ્યાં બાદ ત્યાંની સરકારે ઓફિસ સેક્સને ડામવા માટે કડક પગલાં ભર્યાં છે અને ઓફિસ આવી ગતિવિધિઓ પર તાબડતોબ પ્રતિબંધ મૂકીને તેને માટે આકરા દંડની જોગવાઈ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

guinea civil servant scandal, guinea civil servant crime guinea civil servant scandal guinea civil servant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ