Style Sutra / Ahmedabadમાં મહિલાઓ માટે ગજબનું માર્કેટ,ઘર કામની 5000 વસ્તુઓ એક જ જગ્યાએ

અમદાવાદવાસીઓ માટે હવે શોપિંગ કરવા માટે નદી પાર કરવાની જરૂર નથી કારણ કે વ્યાજબી ભાવ સાથે અવનવી વસ્તુ હવે નવા અમદાવાદ એટલે કે અમદાવાદ પશ્ચિમ વિસ્તાર પણ મળી રહેશે. ક્યાં આવી છે એ જગ્યા જો તમારે એ જાણવું હોય તો જુઓ Style Sutra માં

બ્રેકિંગ ન્યૂઝ