મુશ્કેલ / ફેસ્ટિવલ સીઝનમાં તમારે મનપસંદ કાર ખરીદવી હોય તો જોવી પડશે વધુ રાહ, જાણો કારણ

top car brands waiting period increase in festive season

કોઈ પણ વ્યક્તિ દરેક તહેવારે કોઈ નવી વસ્તુ ખરીદીને પોતાના ઘરે લાવવાની ઝંખના રાખતો હોય છે અને એવામાં ફેસ્ટિવલ સિઝન દરમ્યાન કારના વેચાણમાં અચાનક તેજી આવી જાય છે. આ ઉપરાંત કાર કંપનીઓ પણ તહેવારની સિઝનમાં અમુક ઓફર્સ બહાર પાડે છે. જેના કારણે વેચાણને વધારી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ