સંકટ / કોરોનાને લઈને ફરી એક ભવિષ્યવાણી, જ્યોતિષીએ કહ્યું, આ સમયે ખતમ થશે કોરોનાનું ચક્ર

top british astrologer predicted coronavirus crisis end 2026

બ્રિટનની સૌથી પ્રસિદ્ધ જ્યોતિષીએ કોરોનાને લઈને એક વર્ષ પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી. તેઓએ તેને માટે મહત્વપૂર્ણ તારીખ પણ જાહેર કરી હતી. હવે 56 વર્ષની જ્યોતિષી જેસિકા એેડમ્સે કહ્યું કે કોરોના મહામારી 2026માં ખતમ થશે. તેઓએ એમ પણ કહ્યું છે કે બ્રિટનમાં આવતા વર્ષે કોરોના ખતમ થઈ જશે. આશ્ચર્યની વાત તો એ છે કે જેસિકાએ આ આગાહી 1 વર્ષ પહેલાં જ કરી હતી. એટલું જ નહીં આ મહામારીના આધારે તેઓએ પોતાની લાઈફ પણ બદલી લીધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ