ટ્રાવેલ / આબુ-ઉદેપુરથી કંટાળ્યા છો, રાજસ્થાનની આ 6 જગ્યાઓ તમે નહીં જોઈ હોય 

Top 6 unseen places of Rajasthan near Gujarat

આપણે ગુજરાતીઓ રજાઓમાં રાજસ્થાન જવું પસંદ તો કરીએ છીએ પરંતુ આપણે આબુ થવા ઉદેપુર એમ બે જ સ્થળોએ વારંવાર જઈએ છીએ. તો અમે તમારી સમક્ષ લાવ્યા છીએ રાજસ્થાનના 6 એવા ફરવાલાયક સ્થળો જે ગુજરાતથી નજીક છે અને ત્યાં ફરીને તમે કોઈ નવા સ્થળે ગયા હોવાનો આનંદ મેળવી શકો છો. તો આ નવરાત્રી દિવાળીની રજાઓમાં આ સ્થળોને માણવાનું ચુકતા નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ