મહામારી / દેશમાં કોરોના બન્યો બેકાબૂ, આ 5 રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં થયાં સૌથી વધુ મોત

top 5 states from where much case and deaths reported

ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 36,796 નવા કેસ નોંધાયા છે. ત્યારે 664 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ બાબતો વચ્ચે ભારતમાં કોરોનાના દર્દીઓની રાતે 9 વાગે પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે કુલ દર્દીઓનો આંકડો 11,91,709 થયો છે. જેમાં 7,52,187 દર્દીઓ કોરોનાની સારવાર લઇને સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ