CNG કાર / માત્ર 3.39 લાખમાં લઈ આવો CNG કાર, 35km થી વધારે મળશે માઇલેજ, જુઓ Top 5 CNG Cars

top 5 cng cars maruti celerio maruti wagon r maruti alto hyundai santro

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી નાગરિકો પરેશાન છે. તો સીએનજી કારમાં ફેરવવાની વાત કરી રહ્યાં છે. સીએનજી પર ચાલતી કાર, પેટ્રોલ-ડીઝલ દ્વારા ચાલતી કારથી વધુ માઈલેજ આપે છે અને સીએનજીની કિંમતો પણ પેટ્રોલ-ડીઝલથી ઓછી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ