ઓફર / મોટો પરિવાર અને ઓછું બજેટ હોય તો ખરીદો આ 5 સસ્તી 7 સીટર કાર, કિંમત ફક્ત 4 લાખથી થઈ રહી છે શરૂ

top 5 cheapest seven seater cars in india datsun go plus renault triber best choice

કોઈ પણ મિડલ ક્લાસ ફેમિલિ માટે કાર ખરીદવી એ એક સપનું હોય છે. જો ફેમિલિ મોટી હોય તો આ સમસ્યા મોટી બને છે. કેમકે બજારમાં 5 સીટર કાર તો મળે છે પણ 7 સીટર કાર ઘણી ઓછી છે. આજે અમે તમને 5 કંપનીની 7 સીટર કારની માહિતી આપી રહ્યા છીએ જે સસ્તામાં સારા ફીચર્સ આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ