Daily Dose / શેરબજારમાં pump&dump સ્કીમથી બચવાના 3 રસ્તા

શું તમે પણ કોઈ યુટ્યુબ વીડિયો ટેલીગ્રામની પોસ્ટ કે કોઈ ન્યુઝ જોઈને શેર ખરીદો છો તો આ વીડિયો તમારા માટે છે, તાજેતરમાં શેર માર્કેટ રેગ્યુલેટર સેબીએ હર્ષદ વાર્ષી અને તેમની પત્ની સહીતના 45 લોકોને શેર માર્કેટ માંથી બેન કરી દીધા છે અને તે કેમ કર્યા તેના માટે જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ