વિશ્વના આ શહેરો સૌથી અમીર શહેરો છે. આ સૌથી અમીર શહેરમાં ન્યૂયોર્ક, સિડની અને શાંઘાઈ સહિત 10 શહેરના નામ પણ શામેલ છે.
વિશ્વના 10 સૌથી અમીર શહેરો.
શાંઘાઈ સહિત 10 શહેરના નામ શામેલ.
ન્યૂયોર્ક સિટી સૌથી અમીર શહેર.
હેનલે એન્ડ પાર્ટનર્સે (Henley and partners)એ વિશ્વના 10 સૌથી અમીર શહેરનું લિસ્ટ જાહેર કર્યું છે.
ન્યૂયોર્ક સિટી (New York City)
USની ન્યૂયોર્ક સિટીમાં 3,40,000 કરોડપતિ, 724 સેંટી કરોડપતિ અને 58 અરબપતિ છે. આ શહેર સૌથી અમીર શહેરના લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે.
Caption
ટોક્યો (Tokyo)
જાપાનના ટોક્યો શહેરમાં 2,90,300 કરોડપતિ, 250 સેંટી કરોડપતિ અને 14 અરબપતિ છે. આ શહેર સૌથી અમીર શહેરના લિસ્ટમાં બીજા નંબર પર આવે છે.
Caption
ધ બે એરિયા (The Bay Area)
સૈન ફ્રાંસિસ્કો અને સિલિકોન વેલીના ધ બે એરિયા શહેરમાં 2,85,000 કરોડપતિ, 629 સેંટી કરોડપતિ અને 63 અરબપતિ છે. આ શહેર સૌથી અમીર શહેરના લિસ્ટમાં ત્રીજા નંબર પર આવે છે.
Caption
લંડન (London)
બ્રિટનનું લંડન શહેર સૌથી અમીર શહેરના લિસ્ટમાં ચોથા નંબર પર આવે છે. આ શહેરમાં 2,58,000 કરોડપતિ, 384 સેંટી કરોડપતિ અને 36 અરબપતિ છે.
Caption
સિંગાપોર (Singapore)
સિંગાપોર સૌથી અમીર શહેરના લિસ્ટમાં પાંચમાં નંબર પર આવે છે. આ શહેરમાં 2,40,100 કરોડપતિ, 329 સેંટી કરોડપતિ અને 27 અરબપતિ છે.
Caption
લોસ એન્જેલેસ (Los angeles)
લોસ એન્જેલેસ શહેરમાં 2,05,400 કરોડપતિ, 480 સેંટી કરોડપતિ અને 42 અરબપતિ છે. આ શહેર સૌથી અમીર શહેરના લિસ્ટમાં છઠ્ઠા નંબર પર આવે છે.
Caption
હોંગ કોંગ (Hong Kong)
હોંગ કોંગ શહેરમાં 1,29,500 કરોડપતિ, 290 સેંટી કરોડપતિ અને 32 અરબપતિ છે. આ શહેર સૌથી અમીર શહેરના લિસ્ટમાં સાતમાં નંબર પર આવે છે.
Caption
બેઈજિંગ (Beijing)
બેઈજિંગ શહેરમાં 1,28,200 કરોડપતિ, 354 સેંટી કરોડપતિ અને 43 અરબપતિ છે. આ શહેર સૌથી અમીર શહેરના લિસ્ટમાં આઠમાં નંબર પર આવે છે.
Caption
સાંઘાઈ (Sanghai)
ચીનના સાંઘાઈ શહેરમાં 1,27,200 કરોડપતિ, 332 સેંટી કરોડપતિ અને 40 અરબપતિ છે. આ શહેર સૌથી અમીર શહેરના લિસ્ટમાં નવમાં નંબર પર આવે છે.
સિડની (Sydney)
ઓસ્ટ્રેલિયાનું સિડની શહેર સૌથી અમીર શહેરના લિસ્ટમાં દસમાં નંબર પર આવે છે. આ શહેરમાં 1,26,900 કરોડપતિ, 184 સેંટી કરોડપતિ અને 15 અરબપતિ છે.