ફ્લેશબેક 2019 / આ 10 ટિક ટોક વાઈરલ વીડિઓ 2019માં સૌએ મનભરીને માણ્યાં! તમે પણ જોશો તો સ્મિત રોકી નહિ શકો

Top 10 viral videos of tik tok from 2019

ચીનની ટૂંકા વીડિઓ બનાવતી એપ ટિક ટોક ભારતમાં ખૂબ પ્રખ્યાત થઇ છે. કેટલાક ટૂંકા વીડિઓ તો એવા વાઇરલ થયા છે કે જેને દુનિયાભરમાં કરોડો વખત જોવાયા છે. તો આજે આવો જોઈએ 2019ના સૌથી વધુ વાઇરલ થયેલા ટિક ટોકના દસ વીડિઓ!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ