બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આ છે ભારતની ટોપ 10 સૌથી મોંઘી ફિલ્મો, અડધી રહી ફ્લોપ, લિસ્ટમાં સંજય દત્તનું નામ

photo-story

11 ફોટો ગેલેરી

Top 10 / આ છે ભારતની ટોપ 10 સૌથી મોંઘી ફિલ્મો, અડધી રહી ફ્લોપ, લિસ્ટમાં સંજય દત્તનું નામ

Last Updated: 07:04 PM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતની 10 મોટા બજેટમાં બનેલી ફિલ્મો, અક્ષય અને રણબીર પણ જોડાયા આ લિસ્ટમાં. જાણો કઈ છે આ 10 'બિગ બજેટ' ફિલ્મો?

1/11

photoStories-logo

1. બિગ બજેટ

ભારતીય ફિલ્મો જેમણે આ 10 ફિલ્મ બનાવવામાં કોઈ કસર ના છોડી, જાણો આઈએમડીબીની લિસ્ટમાં કઈ 10 'બિગ બજેટ' ફિલ્મો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. કલ્કિ 2898 એડી

2024માં રિલીઝ થયેલી આ ફિલ્મ 600 કરોડના બજેટમાં બનેલી હતી. આઈએમડીબી દ્વારા ફિલ્મને 10માંથી 7 સ્ટાર રેટિંગ મળ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. 2.0

રોબોટ મૂવીની પાર્ટ-2 એટલે કે "2.0" વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું બજેટ 570 કરોડનું હતું અને આઈએમડીબી દ્વારા ફિલ્મને 10માંથી 6 સ્ટાર રેટિંગ મળ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. આરઆરઆર

વર્ષ 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મ 550 કરોડના બજેટમાં બનેલી હતી. આ ફિલ્મની આઈએમડીબી રેટિંગ 7.8 છે. ફિલ્મે બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. આદિપુરુષ

વર્ષ 2023માં રિલીઝ થયેલી આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મ એક 3ડી ફિલ્મ હતી પણ દર્શકોને આ ફિલ્મ જરાય પસંદ આવી ન હતી. ફિલ્મનું આઈએમડીબી રેટિંગ ફક્ત 2.7 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. પોનિયન સેલવાન ભાગ 1

ઐશ્વર્યાની આ ફિલ્મ વર્ષ 2022માં આવી હતી. ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હતું. ફિલ્મનું આઈએમડીબી રેટિંગ 7.6 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. પુષ્પા: ધ રૂલ

અલ્લુ અર્જુનની આ ફિલ્મ 2024ના વર્ષમાં મોટા પરદે રિલીઝ થઈ હતી. ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હતું અને ફિલ્મની આઈએમડીબી રેટિંગ 6.3 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા

રણબીર કપૂરની આ ફિલ્મનું બજેટ 440 કરોડ રૂપિયા હતું. ફિલ્મમાં રણબીરની સાથે અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જો કે, ફિલ્મનું આઈએમડીબી રેટિંગ એવરેજ 5.6 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. ધ ગુડ મહારાજા

સંજય દત્તની આ ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા હતું. ફિલ્મમાં સંજય દત્તની સાથે પ્રીટિ ઝિન્ટા અને ગુલશન ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મનું આઈએમડીબી રેટિંગ એવરેજ 6.4 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. સાલાર

પ્રભાસની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા હતું અને આઈએમડીબી રેટિંગની વાત કરીએ તો, રેટિંગ 6.6 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. પઠાણ

કિંગ ખાનની આ પઠાણ મૂવી વર્ષ 2023માં મોટા પરદે રિલીઝ થઈ હતી. ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા અને આઈએમડીબી રેટિંગ એવરેજ 5.8 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mega Budget Movies top 10 movies Bollywood

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ