સોનું / વિશ્વમાં આ સૌથી વધુ સોનું કયા દેશ પાસે, જાણો ભારત કયા ક્રમે

Top 10 countries with largest gold  reserves according to world gold council

સોનું એક એવું ધાતુ છે જેનું વધાને વધારે ભંડાર દુનિયાનો તમામ દેશ ઈચ્છે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સેલિંગ (ડબ્લ્યૂજીસી)એ ગત વર્ષ રિપોર્ટ જાહેર કરી દુનિયના સૌથી વધારે સોનનો ભંડાર ધરાવનારા ટોપ-10 દેશોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં અમેરિકા, ઈટલી અને જર્મની જેવા વિકસિત અને શક્તિશાળી દેશોની સાથે સાથે ભારતનો પણ સમાવેશ થાય છે. આ આંકડા દુનિયાભરના સેન્ટ્રલ બેંકોની પાસે રહેલા સોનાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ