લાઇફસ્ટાઇલ / સતત આરામ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક, આજથી જ આદત સુધારજો નહીં તો આ 5 બીમારીમાં સપડાઇ જશો

too much sleep causes many diseases in the body

વધારે પડતી ઉંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આનુ નુકશાનએ છે કે વધારે સુવાથી વ્યક્તિ ફિઝિકલ એક્ટિવ રહેતુ નથી. તેનાથી હાઇપરટેન્શન, ડાયાબિટીસ, જાડાપણુ, હૃદય રોગ થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ