બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / આવતીકાલે Hug Day: આ રીતે તમારા પાર્ટનરને આપો જાદુની ઝપ્પી, મોકલો એવાં મેસેજ કે પ્રેમમાં આવી જશે મીઠાશ

રિલેશનશિપ / આવતીકાલે Hug Day: આ રીતે તમારા પાર્ટનરને આપો જાદુની ઝપ્પી, મોકલો એવાં મેસેજ કે પ્રેમમાં આવી જશે મીઠાશ

Last Updated: 07:25 PM, 11 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે. જેમાં આવતીકાલે પ્રેમીઓ દ્વારા હગ ડે સેલિબ્રેટ કરવામાં આવશે. તમે આ ખાસ મોકા પર તમારા પાર્ટનરને કેટલાક ખૂબસુરત હિન્દી ક્વોટ્સ શેર કરીને ઇમ્પ્રેશ કરી શકો છો.

જે લોકો લવમાં હોય તેમના માટે ફેબ્રુઆરી મહિનામાં આવતો વેલેન્ટાઇન વીક ખુબ મહત્વનો હોય છે. જેમાં 12મી ફેબ્રુઆરીએ હગ ડે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે. જો તમે હગ ડે પર તમારા લવને શબ્દના મારફતે એક જાદુની જપ્પી આપવા માંગતા હોવ તો તમે અહીંયા જણાવેલ કેટલાક હિન્દી ક્વોટ્સ અને શાયરી તેમને મોકલી શકો છો. જેને જોઈને તમારા પાર્ટનરના ચેહરા પર એક ક્યૂટ સ્માઈલ પણ આવી શકે છે.

હગ ડે ક્વોટ ફોર લવ

  • બાહો કી દરમિયા અબ દુરી ના રહે
    સીને સે લગાલો તુમ
    અબ ચાહત અધૂરી ના રહે
    Happy Hug Day
  • એક હી તમન્ના એક હી આરજુ
    બાહો કી પનાહ મે તેરે
    સારી જિંદગી ગુજર જાયે
    Happy Hug Day
  • બાતો બાતો મે દિલ લે જાતે હો
    દેખતે હો ઈસ તરહ જાન લે જાતે હો
    અદાઓ સે અપને ઈસ દિલ કો ધડકાતે હો
    લેકર બાહો મે સારા જહાં ભુલાતે હો
    Happy Hug Day
  • કોઈ કહે ઇસે જાદુ કી જપ્પી
    કોઈ કહે ઈસે પ્યાર
    મોકા ખૂબસૂરત હૈ
    આજા ગલે લગ જા મેરે યાર
    Happy Hug Day
  • તેરી મોહબ્બત કી તલબ થી
    તો હાથ ફેલા દિયા હમને
    વરના હમ તો અપની જિંદગી કે લિયે
    ભી દુઆ નહીં માંગતે
    Happy Hug Day
  • સિર્ફ એક બાર ગલે લગા કે
    મેરે દિલ કી ધકડન સુન
    ફિર લોટને કા ઈરાદા હમ તુમ પે છોડ દેંગે
    Happy Hug Day
  • અપની બાહો મે હમે બિખર જાને દો
    સાંસો સે અપની મુજે બિખર જાને દો
    દિલ બેચેન હૈ કબ સે ઈસ પ્યાર કે લિયે
    આજ તો અપને સીને મે મુજે ઉતર જાને દો
    Happy Hug Day
  • કભી કભી પ્યાર કો બીના શબ્દો કે માધ્યમ સે
    વ્યક્ત કરીને કે લિયે ગલે લગાના બેહતર હૈ
    Happy Hug Day

વધુ વાંચો : આને કહેવાય 36 માંથી 36 ગુણ મળવા! દુલ્હા-દુલ્હને લગ્ન મંડપમાં જ સાબિત કર્યું, જુઓ Video

  • બાહો મે ચલે આઓ સનમ
    હમસે સનમ કયા પરદા
    યે આજ કા નહીં મિલન
    યે સંગ હૈ ઉમ્ર ભર કા
    Happy Hug Day
  • રોમિયો ને જેસે જુલિયટ સે
    લેલા ને જેસે મજનું સે
    લગાયા થા ગલે પ્રિયે
    તુમ ભી મુજે બસ ઊસી તરહ ગલે લગા લો
    Happy Hug Day

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valentine Week Valentine Day Hug Day
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ