BIG NEWS / ભાજપ સમર્થકોની આતુરતાનો અંત: આવતીકાલે થશે ચૂંટણી પહેલાની સૌથી મોટી જાહેરાત

Tomorrow will be the biggest announcement before the election

ગુજરાતમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી આવતીકાલે વર્ષ 2022 વિધાનસભાનું સંકલ્પ પત્ર જાહેર કરશે. આ સંકલ્પ પત્ર કમલમથી જાહેર કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ