વિદેશગમન / આજે કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ અને ગઇકાલે રાહુલ ગાંધી પહોંચી ગયા ઇટલી

Tomorrow is the 136th founding day of the Congress and today Rahul Gandhi reached Italy

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે વિદેશની ટૂંકી મુલાકાત માટે રવાના થયા હતા. કોંગ્રેસ પાર્ટીએ આ માહિતી આપી. જોકે, કોંગ્રેસે આ અંગે ખુલાસો કર્યો નથી કે રાહુલ ગાંધી ક્યાં ગયા છે. પરંતુ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પુષ્ટિ આપી હતી કે તે થોડા દિવસો માટે બહાર રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ