હવામાન વિભાગ / આવતી કાલે દક્ષિણનાં ત્રણ રાજ્યમાં ભારે વરસાદની આગાહીઃ ઉત્તર ભારતમાં હિમવર્ષા

tomorrow heavy rain alert in three state

ચોમાસાનો સમય પૂર્ણ થવા છતાં હજુ કેટલાંક રાજ્યમાં ભારે વરસાદ થવાનો ખતરો ઝળૂંબી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આજથી મોસમ ફરીથી બગડી શકે છે. આગાહી અનુસાર દક્ષિણ ભારતનાં ત્રણ રાજ્યમાં આવતી કાલે એટલે કે ર૧ નવેમ્બરે ભારે વરસાદ થશે. આ ઉપરાંત કેટલાંક રાજ્યમાં ભારે હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે કા‌િતલ ઠંડી પડી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ