લાલ 'નિ'શાન

Rath Yatra / આવતી કાલે જગન્નનાથ કરશે નગરચર્યા, આજે ભગવાનના સોનાવેશમાં દર્શન 

tomorrow Ahmedabad JaganNath Rath Yatra

આવતીકાલે ભગવાન જગન્નનાથની 142મી રથયાત્રા નીકળશે. ત્યારે આજે એટલે કે અષાઢ સુદ એકમના રોજ ભગવાન જગન્નનાથ સોનાવેશમાં દર્શન આપશે. આજે ભગવાનના રથની પણ પૂજા કરવામાં આવશે. તો છેલ્લા ત્રણ દિવસથી રથયાત્રામાં સામેલ થનારા ગજરાજોનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ